
- This event has passed.
Pujya santshree jalarambapani 222 janmajayanti
November 11, 2021
Event Navigation
પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં. પૂજ્ય બાપાની 222 મી જન્મજયંતિ તારીખ 11/11/2021 ને ગુરુવારના રોજ ઉજવાશે.
આ વર્ષે કારતક સુદ સાતમ અને આઠમ બને સાથે હોવાથી તારીખ 11/11/2021ના રોજ બાપાની જન્મજયંતિ ની ઉજવવાનો નિર્ણય મંદિર ના ગાદીપતિ શ્રી રઘુરામબાપા તરફ થી લેવામાં આવ્યો છે.
In the place of Pujya Jalaram Bapa. Pujya Bapa’s 222nd birth anniversary will be celebrated on Thursday 11/11/2021.