વીરપુર માં બીજી દિવાળી એટલે પૂજ્ય બાપા ની 220 મી જન્મ જયંતિ
વિરપુર ની બીજી દીવાળી એટલે પૂજ્ય જલારામ બાપા ની જન્મ જ્યંતી. વીરપુર માં વસતા વીરપુર વાસી ઓ અને સૌરાષ્ટ્રમાં માં વસતા લોહણાં સમાજ માટે બાપા ની જન્મ જયંતિ એટલે જાણે બીજું દિવાળી દરેક ઘર આંગણે એક પર્વ .. આવતી કાલે…
Read more