સદાવ્રત ને 200 વર્ષ પૂર્ણ થતા. વીરપુર માં ભવ્ય ઉજવણી

1820 – 2020 : ભજન અને ભોજન નો પ્રયાગ : "માનસ સદાવ્રત"

પૂજ્ય બાપા સદગુરૂ ભોજલરામબાપા ના આદેશ થી સદાવ્રત સારું કર્યું હતું. તેને અવિરત ચાલતા 200 વર્ષ પૂર્ણ થયા. આ પરમ્પરા જાળવી રાખવા બાપા પરિવાર તરફથી વાસસાગત  જળવામાં આવી રહ્યું છે. 200 થી અવિરત  ચાલતું આ  કાર્ય તેનામાં એક અનોખો  વિક્રમ છે.

આ કાર્ય ના ઉજવણી રૂપે પૂજ્ય મોરારીબાપુ ની કથા નું આયોજન થયેલું  છે. હજારો ભાવિકો આ અમૃતવાણી નો લાભ  લઈ રહ્યા છે.

Leave a Comment

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.